Pages

Saturday, October 24, 2020

જાણવા જેવું


 યતીમવિદ્યાર્થી ને મળવા પાત્ર  સહાય

 વિધાર્થી ની ઉંમર 3 થી 10 વર્ષ હોવી જોઇએ  આવા બાળકો ને  દર મહિને 2000 ની સહાય મળશે.

સ્પોન્સરશીપ યોજના માટે ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ અને 

માહિતી  

પુરાવા:-

  • બાળકનો જન્મ તારીખનો દાખલો 
  • પિતાનો મૃત્યું નોંધણીનો દાખલો 
  • બાળકનું આધારકાર્ડ 
  • માતાનું આધારકાર્ડ 
  • બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો 
  • બાળકને આપેલ રસીની વિગતનું કાર્ડ 
  • બાળકના બેંક ખાતાની ચોપડીની નકલ

મો:- 6354710711

Friday, October 23, 2020

જાણવા જેવું

 યતીમવિદ્યાર્થી ને મળવા પાત્ર  સહાય  વિધાર્થી ની ઉંમર 3 થી 10 વર્ષ હોવી જોઇએ  આવા બાળકો ને  દર મહિને 2000 ની સહાય મળશે. સ્પોન્સરશીપ યોજના મ...